Junagadh Municipal Corporation Bharti 2023: જૂનાગઢ મહાનગરપાલિકા માં સ્ટાફ નર્સ, FHW, MPHW અને અન્ય જગ્યાઓ ભરતી
Junagadh Municipal Corporation Bharti 2023: જૂનાગઢ મહાનગરપાલિકા માં સ્ટાફ નર્સ, FHW, MPHW અને અન્ય જગ્યાઓ ભરતી
Junagadh Municipal Corporation Bharti 2023: જુનાગઢ મહાનગરપાલિકામાં U-PHC અને U-CHCમાં ફાર્માસીસ્ટ, લેબ ટેકનિશ્યન, સ્ટાફ નર્સ અને અન્ય કુલ 89 જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત નમુનામાં જુનાગઢ મહાનગરપાલિકાની વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
Junagadh Municipal Corporation Bharti 2023
પોસ્ટ ટાઈટલ જુનાગઢ મહાનગરપાલિકા ભરતી 2023
પોસ્ટ નામ સ્ટાફ નર્સ, FHW, MPHW અને અન્ય
કુલ જગ્યા 89
છેલ્લી તારીખ 17-10-2023
સત્તાવાર વેબસાઈટ https://junagadhmunicipal.org
અરજી પ્રકાર ઓનલાઈન
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023
જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારે https://junagadhmunicipal.org/ વેબસાઈટ પર તારીખ 18-09-2023, 14:00 કલાક થી તારીખ 17-10-2023, રાત્રીના 23:59 કલાક સુધીમાં ઓનલાઈન અરજીઓ કરવાની રહેશે.
89 જગ્યાઓ પર ભરતી
ફાર્માસીસ્ટ : 8 જગ્યા
લેબ ટેકનિશ્યન : 9 જગ્યા
એક્સ-રે ટેકનિશ્યન : 1 જગ્યા
સ્ટાફ નર્સ : 7 જગ્યા
ફિમેલ હેલ્થ વર્કર : 32 જગ્યા
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર : 32 જગ્યા
શૈક્ષણિક લાયકાત
જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી ના સત્તાવાર જાહેરાત માં જણાવ્યા મુજબ દરેક પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે. તેમજ વધુ માહિતી માટે ઓફિશ્યિલ નોટિફિકેશન વાંચવું.
પગાર ધોરણ
જૂનાગઢ મહાનગરપાલિકા ભરતી ના સત્તાવાર જાહેરાત માં જણાવ્યા મુજબ નીચે જણાવેલ છે.
જગ્યાનું નામ. પગાર ધોરણ
ફાર્માસીસ્ટ, વર્ગ 3 રૂ:- 31340/-
લેબ ટેકનિશ્યન, વર્ગ 3 રૂ:- 31340/-
એક્સ-રે ટેકનિશ્યન, વર્ગ 3 રૂ:- 38090/-
સ્ટાફ નર્સ, વર્ગ 3 રૂ:- 31340/-
ફિમેલ હેલ્થ વર્કર, વર્ગ 3 રૂ:- 19950
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, વર્ગ 3 રૂ:- 19950
વય મર્યાદા
સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ દરેક પોસ્ટ માટે અલગ અલગ વય મર્યાદા છે. અરજી સ્વીકારવાની છેલી તારીખનાં રોજ
જગ્યાનું નામ વય મર્યાદા
ફાર્માસીસ્ટ, વર્ગ 3 18 વર્ષ થી 35 વર્ષ
લેબ ટેકનિશ્યન, વર્ગ 3 18 વર્ષ થી 36 વર્ષ
એક્સ-રે ટેકનિશ્યન, વર્ગ 3 18 વર્ષ થી 35 વર્ષ
સ્ટાફ નર્સ, વર્ગ 3 18 વર્ષ થી 40 વર્ષ
ફિમેલ હેલ્થ વર્કર, વર્ગ 3 18 વર્ષ થી 33 વર્ષ
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, વર્ગ 3 18 વર્ષ થી 33 વર્ષ
અરજી કેવી રીતે કરવી ?