Search This Website

Friday 11 November 2022

meri Policy mere Haath/Photography Competition / પર સેલ્ફી અપલોડ કરો અને મેળવો એક સેલ્ફીના 11 હજાર રૂપિયા, જાણી લો full પ્રોસેસ

meri Policy mere Haath/Photography Competition /mygov.in પર સેલ્ફી અપલોડ કરો અને મેળવો એક સેલ્ફીના 11 હજાર રૂપિયા, જાણી લો full પ્રોસેસ

meri Policy mere Haath : Photography Competition /: mygov.in પર મેરી પૉલિસી મેરે હાથ ફોટોગ્રાફી કોમ્પિટીશન હેઠળ ખેડૂતોની પાસે 11 હજાર રૂપિયા જીતવાની શાનદાર તક છે. જેના માટે ખેડૂત અથવા નાગરિકે પ્રધાનમંત્રી ફસલ વીમાના લાભાર્થીઓની સાથે સેલ્ફી લઇને mygov.in પર જઇને અપલોડ કરવુ પડશે.



ખેડૂતોને 11 હજાર રૂપિયા જીતવાની શાનદાર તક


એક સેલ્ફી લઇને mygov.in પર અપલોડ કરો


આ રકમ મેરી પૉલિસી મેરે હાથ ફોટોગ્રાફી હેઠળ મળશે


આ પણ વાંચો:  તમારા ID પર કોઈ બીજા વ્યક્તિ તો સિમકાર્ડ નથી વાપરતા ને? આ રીતે ચેક કરો 2 મિનિટમા


Photography Competition મેરી પૉલિસી મેરે હાથ સ્પર્ધામા ભાગ લેવા શું કરવું પડશે ?

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે શું કરવુ પડશે?

ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માટે જાગૃત કરવા માટે આ પ્રકારની પહેલ કરાઈ રહી છે. ખેડૂત PMFBY લાભાર્થીઓની સાથે સીએસસી કેન્દ્રો, કૃષિ કેન્દ્રો, કૃષિ કાર્યાલય અને ખેતરને બેકગ્રાઉન્ડમાં રાખીને આ ફોટો ખેંચીને mygov.in પર જઇને અપલોડ કરી શકે છે. આ ઉપરાંત સામાન્ય નાગરિક આ સ્પર્ધામાં ભાગ લઇ શકે છે. જેના માટે 18 નવેમ્બર રજીસ્ટ્રેશન ની છેલ્લી તારીખ છે.

meri Policy mere Haath સ્પર્ધા ના નિયમો

  • આ સ્પર્ધાની ભાગ લેવા માટે કોઈ પ્રવેશ ફી રાખેલ નથી.
  • તમે સરકારની ઓફીસીયલ વેબસાઇટ MyGov પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન કરીને સ્પર્ધામાં ભાગ લઇ શકો છો.
  • સ્પર્ધકોને માત્ર પોતાના જિલ્લા-બ્લોક-રાજ્યમાંથી પીએમએફબીવાઈ લાભાર્થીઓની સાથે એક સેલ્ફી જમા કરાવવાની છે.
  • સ્પષ્ટ રીતે બતાવવામાં આવેલી દૂરની સેલ્ફીનો સ્વીકાર કરવામાં આવશે.
  • માત્ર રંગીન જિયો-ટેગની કરવામાં આવેલ સેલ્ફી ફોટોનો સ્વીકાર કરવામાં આવશે.
  • જિયો-ટેગની કરવામાં આવેલી ફોટો-સેલ્ફી ઑનલાઈન અપલોડ કરવાની છે.
  • ઓરિજનલ ઈમેજની સાઇઝ ઓછામાં ઓછી 2MB હોવી જોઈએ.
  • દરેક રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી શોર્ટલિસ્ટ કરવામાં આવેલા વિજેતાઓને ઈમેલ, એસએમએસ અને કૉલના માધ્યમથી જાણ કરવામાં આવશે કે તેઓ પોતાની મૂળ ફોટો-ઈમેજ સબમિટ કરે.
  • સબમિટ કરવામાં આવેલા ચિત્ર માત્ર JPG, .PNG અથવા .PDF ફોર્મેટમાં હોવુ જોઇએ.
  • પ્રસ્તુત કરવામાં આવેલી ઈમેજ ઓરીજનલ હોવી જોઈએ. ફોટોશોપમાં કરવામાં આવેલી સંપાદિત ઈમેજ માન્ય નથી.
  • આ તસ્વીરો પહેલા કોઈ પણ પ્રિન્ટ અથવા ડિજિટલ મીડિયામાં પ્રકાશિત થયેલી ના હોવી જોઈએ.
  • ઈમેજમા કોઈ ઉત્તેજક, આપત્તિજનક અથવા અયોગ્ય સામગ્રી ન હોવી જોઈએ.
  • વિજેતાઓની પસંદગી MoA&FW દ્વારા સોંપવામાં આવેલા સમિતિ પેનલ દ્વારા કરવામાં આવશે અને તેના નિર્ણયને આખરી માનવામાં આવશે.

આ પણ વાંચો: Signature Maker online તમારા નામવાળી ડિજિટલ સહિ બનાવો

Photography Competition મેરી પૉલિસી મેરે હાથ અગત્યની લીંક

Photography Competition મેરી પૉલિસી મેરે હાથ
રજીસ્ટ્રેશન લીંક
અહિં ક્લીક કરો
ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો

No comments:

Post a Comment