PM-Kisan Samman Nidhi Yojana E Kyc
PM-Kisan Samman Nidhi Yojana E Kyc
PM-Kisan Samman Nidhi | PM Kisan Ekyc By Mobile | PM Kisan Kyc Mobile Link । પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં EKYC મોબાઈલ દ્વારા કરવા માટેની પ્રોસેસ
ભારતના દેશના ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેના દ્વારા ખેડૂતોને આર્થિક લાભ આપીને પગભર અને આત્મનિર્ભર બનાવી શકાય છે. ખેડૂતો માટે પ્રધાનમંત્રી માન-ધાન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના વગેરે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાંથી PM Kisan Sanman Nidhi Yojana માં દેશના તમામ ખેડૂતોનું ekyc ફરજિયાત કરેલ છે. PM kisan ekyc દ્વારા મોબાઈલ દ્વારા કેવી રીતે પ્રોસેસ કરવી તેની માહિતી મેળવીશું.
PM Kisan Yojana
ભારતના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ફેબ્રુઆરી 2019માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ રકમ ખેડૂતોને ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
PM Kisan KYC
ભારત સરકાર દ્વારા PM Kisan Yojana યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાના સુચારુ સંચલાન માટે એક પોર્ટલ બનાવેલ છે. જેનું નામ PM Kisan Portal છે. પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને રૂ.2000/- ની રકમના ત્રણ હપ્તા DBT દ્વારા સીધા બેંક ખાતામાં ચૂકવાય છે. દેશના ખેડૂતોને આગામી હપ્તા માટે e-KYC કરવું ફરજીયાત છે. PM Kisan KYC Notification પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. લાભાર્થીઓ નજીકના CSC સેન્ટર પર જઈને તથા જાતે પણ મોબાઈલ દ્વારા E-KYC કરી શકે છે.
PM Kisan Kyc by Mobile
જો આપ પી.એમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો અને તમે ઈચ્છા ધરાવતા હો કે, આ યોજના હેઠળ વાર્ષિક રૂપિયા 6000/- લાભ મેળતો રહે. તો તમારે આ આર્ટિકલ અંત સુધી વાંચવો જોઈએ. આ આર્ટિકલ દ્વારા PM Kisan kyc by Mobile પ્રક્રિયા શું છે તે જાણીશું.
ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતોને રૂ.6000/- ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનમાં સુધારાત્મક પગલાના ભાગરૂપે ફરજિયાતપણે PM Kisan kyc કરવાનું નક્કી કરેલ છે.સૌપ્રથમ આ ekyc ની પ્રક્રિયા નજીકના CSC સેન્ટર પર થતી હતી. જેમાં સુધારો કરીને PM kisan ekyc તમારા મોબાઈલ દ્વારા પણ કરી શકો છો.
Important Point of PM Kisan Kyc Process
યોજનાનું નામપ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાયોજનાનો ઉદ્દેશદેશના ખેડૂતોને ખેતી માટે સીધી આર્થિક સહાયલાભાર્થીદેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતોકિસાન માટે નવી જાહેરાતદેશના તમામ ખેડૂતોએ PM Kisan KYC ફરજિયાત કરવાનું રહેશે.PM Kisan Ekyc Last Date31 May 2022PM Kisan WebsitePM Kisan PortalOfficial WebsiteClick HereDirect New Linkshttps://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx
PM Kisan Kyc Last DateImportant Point of PM Kisan Kyc Process
Pm Kisan Seventh Installment Beneficiaries list
- Go to the website www.pmkisan.gov.in.
- Look for the ‘Farmer Corner’ on the website.
- Click on the ‘Beneficiary List’.
- Enter your state, district, sub-district, block and village details.
- After filling this, click on Get Report and get the complete list.
Helpline Numbers
- PM Kisan Toll-Free Number: 18001155266
- PM Kisan Helpline Number: 155261
- PM Kisan Landline Numbers: 011—23381092, 23382401
- PM Kisan helpline: 0120-6025109, 011-24300606
- Email ID: pmkisan-ict@gov.in
- PM Kisan Samman Registation Form : Apply Here
- PM kisan Samman beneficiary status : Check here
- PM KISAN List : Village list
- PM-Kisan Samman list : Urban List
- Kisan Samman Nidhi Yojna Application form (for offline) : Download Here
Add New Name In Pm Kisan Form
often misunderstood that Gandhian principles are too hard to be followed by a common man.
મોદી સરકારે કરી નાંખ્યા 4 મોટા એલાન
Pradhan Mantri Kisan Sanman Nidhi Yojna હેઠળ દેશના તમામ ખેડૂતો માટે નવી જાહેરાત કરેલ છે. જેમાં ખેડૂતોઓએ 31 May 2022 પહેલાં PM Kisan Kyc ફરજિયાત કરવાનું રહેશે. PM KISAN Kyc By Mobile કેવી રીતે કરવું તેની માહિતી આર્ટિકલના છેલ્લા ભાગમાં મેળવીશું.
છેલ્લે, તમામ ખેડૂતો માટે સીધી Link જાહેર કરેલી છે. ખેડૂતો https://exlink.pmkisan.gov.in/aadharekyc.aspx/ આ લિંક દ્વારા પોતાનું kyc કરી શકશે. આ લિંક દ્વારા ખેડૂતો ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા કરી શકશે.
ડાયરેક્ટ કેવાયસી Link | અહીંથી eKyc કરો |
Step By Step Process of PM Kisan kyc by Mobile
પી.એમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો હવે જાતે પણ kyc કરી શકે છે. PM Kisan KYC કેવી રીતે કરવું તેની step by step માહિતી નીચે મુજબ છે.
● સૌપ્રથમ Google Chorme માં PM Kisan ટાઈપ કરવાનું રહેશે.
● ત્યારબાદ PM Kisan Portal ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.

● જેમાં Farmer Corner માં જઈને eKYC મેનુ પર ક્લિક કરવાનું રહેશે.
● હવે નવું પેજ ખુલશે જેમા તમે AAdhar OTP Ekyc કરી શકો છો.
● હવે તમારે આધારકાર્ડ નંબર દાખલ કરીને “Search” પર ક્લિક કરવાનું રહેશે.
● આધારકાર્ડ નંબર નાંખીને search કર્યા બાદ Aadhar Register Mobile દાખલ કરવાનો રહેશે.

● ત્યારબાદ તમારે Get Mobile OTP પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યારબાદ ખેડૂતો લાભાર્થીના રજીસ્ટર મોબાઈલ પર OTP આવશે, જે Enter PMKISAN mobile OTP દાખલ કરીને “Submit OTP” પર ક્લિક કરવાનું રહેશે.
● છેલ્લે, OTP દાખલ કર્યા બાદ PM KISAN KYC સફળતાપૂર્વક થઈ જશે.
PM Kisan Ekyc કઈ તારીખ સુધી કરવાનું રહેશે?
દેશના ખેડૂતોએ pm kisan kyc 31 May 2022 સુધી કરાવી શકશે.
પીએમ કિસાન ઈ-કેવાયસી પ્રક્રિયા શું છે?
PM Kisan Ekyc એ Aadhar Verify ની પ્રક્રિયા છે.
શું દરેક ખેડૂતોએ ekyc કરવું ફરજિયાત છે?
હા, દેશના ખેડૂતોને આગામી રૂપિયા 2000/- હપ્તા માટે ekyc કરવું અત્યંત આવશ્યક છે.
ખેડૂતોઓએ PM kisan e-KYC કઈ-કઈ જગ્યાએથી કરાવી શકે છે?
દેશના ખેડૂતો પોતાની ગ્રામ્ય પંચાયતના VCE પાસેથી, નજીકના csc સેન્ટર પરથી તથા ખેડૂતો જાતે પોતાના મોબાઈલ દ્વારા ekyc કરી શકે છે.
No comments:
Post a Comment