LRB Gujarat Police Constable Physical Exam Call Letter 2021
LRB Gujarat Police Constable Physical Exam Call Letter 2021
લોકરક્ષક પોલીસ ભરતી શારીરિક કસોટી કોલ લેટર ડાઉનલોડ
કોલ લેટર ડાઉનલોડ થવાની તારીખ: 26-11-2021
Gujarat Police Admit Card 2021 Check LRB Lokrakshak Constable Bharti Exam Date : Gujarat Police Department is recruiting Constables in Armed and Unarmed Police in the state. The department will make the selection of candidates on basis of the written test and
OJAS - Online Job Application System, is an interface to provide the complete solution to the departments of Government of Gujarat (G.o.G.) for speedy & transparent recruitment process.
G.o.G. has mandated all major departments like GPSC , GSSSB , GPSSB , GSRTC etc. to initiate the recruitment process of class I , II and III cadre through OJAS only.
OJAS Mobile Application will give additional facility to get detailed information related to live and up coming advertisements and examinations.
physical test. Aspirants who want to appear in the written exam for Constable posts in Gujarat Police can access the Gujarat Police Constable Call Letter from the official web portal.
LRD પરીક્ષા પ્રશ્ન પત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
LRD પરીક્ષા પેપર સોલ્યુશન PDF બાય ICE ACADEMY ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
વધુ ટ્રાફિક ના લીધે સર્વર પર લોડ હોવાથી ખુલતા વાર લાગે તો થોડા સમય બાદ ચેક કરવું
Set goals – Set your
there will be a 20% Candidate List PDF that will Publish Shortly on the Ojas Gujarat website and LRB Police website.
સૂચના ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
OJAS - Online Job Application System, is an interface to provide the complete solution to the departments of Government of Gujarat (G.o.G.) for speedy & transparent recruitment process.
G.o.G. has mandated all major departments like GPSC , GSSSB , GPSSB , GSRTC etc. to initiate the recruitment process of class I , II and III cadre through OJAS only.
candidate have a chance to grab opportunities of getting government jobs in Gujarat Lokrakshak Police Department
OJAS Mobile Application will give additional facility to get detailed information related to live and up coming advertisements and examinations.
LRB Gujarat Police Constable PET-PST Call Letter 2021
As Per the Home Minister of Gujarat, LRD Police Constable Bharti Lokrakshak Dal Waiting List for Constable will publish soon on the official website www.lrbgujarat2021.in. there will be a 20% Candidate List PDF that will Publish Shortly on the Ojas Gujarat website and LRB Police website.
પો.સ.ઇની શારીરીક કસોટી તારીખ 3/12/21થી શરૂ થશે. પુરુષ ઉમેદવારોની કસોટી તારીખ 24/12/21ના રોજ પૂરી થશે મહિલા ઉમેદવારોની કસોટી તારીખ 28/12/21ના રોજ પૂરી થશે. જે ઉમેદવારોએ પો.સ.ઇ તથા લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યું હોય તેઓની કસોટી પણ આ તારીખ સુધીમાં પૂરી થશે.
૩ ડિસેમ્બરથી રાજ્યમાં કુલ પંદર મેદાનમાં પો.સ.ઇ તથા લોક રક્ષક ભરતીની શારીરિક કસોટી શરૂ થશે. ૧૨ મેદાનો ઉપર પુરુષ અને ત્રણ મેદાનો ઉપર મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી થશે. મહિલા ઉમેદવારોની શારીરિક કસોટી પોલીસ મુખ્ય મથક રાજકોટ શહેર, ભરૂચ તથા ગાંધીનગર ના મેદાનોમાં લેવામાં આવશે.
માત્ર લોકરક્ષક માટે અરજી કરી હોય તેવા *પુરુષ ઉમેદવારોની* શારીરિક કસોટી તારીખ 25/12/2021થી શરૂ થઈ તારીખ 25/01/2022 સુધીમાં પુરી થશે.
માત્ર લોકરક્ષક માટે અરજી કરી હોય તેવા *મહિલા ઉમેદવારોની* શારીરિક કસોટી તારીખ 29/12/2021થી શરૂ થઈ તારીખ 29/01/2022ના રોજ પૂરી થશે.
LRB Constable-Lokrakshak Rejected Applications List 2021
રદ થયેલ અરજીનું લિસ્ટ જોવા અહીં ક્લિક કરો
જનરલ કેટેગરીના જે ઉમેદવારોએ નિયત સમયમાં ફી ભરેલ નથી, તેવા ઉમેદવારોની અરજી ૫ણ રદ કરવામાં આવેલ છે. જે જોવા માટે અહિં કલીક કરો….
No comments:
Post a Comment