Search This Website

Tuesday 9 February 2021

Admission Online Apply For Model school and KGBV Schools Gujarat

Admission Online Apply For Model school and KGBV Schools Gujarat

Admission Online Apply For Model  school and KGBV Schools Gujarat 

રાજ્યના ૨૩ જિલ્લાઓમાં વર્ષ ૨૦૧૪-૧૫થી શૈક્ષણિક રીતે પછાત તાલુકાઓમાં મોડેલ સ્કૂલો, મોડેલ ડે સ્કુલો કાર્યરત છે. આ યોજના હેઠળ ધોરણ-૦૬ થી ૧૨ માં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ઉપરાંત રાજય સરકાર દ્વારા સંચાલિત કેજીબીવી જેમાં પ્રતિભાશાળી કન્યાઓનું નામાંકન કરવાનું થાય છે. આ ૮૪ મોડેલ સ્કુલ, મોડેલ ડે સ્કુલ અને રાજય સરકાર દ્વારા સંચાલિત કેજીબીવીએ સ્કુલ ઓફ એકશેલન્સ તરીકે વિકસાવામાં આવી રહ્યા છે. જેમાં પ્રતિભાશાળી બાળકોના પ્રવેશ માટે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા "કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે.

 www.sebexam.org વેબસાઇટ પર પરીક્ષા માટેનું આવેદનપત્ર તા. ૦૯/૦૨/૨૦૨૧ના બપોર ૧૫:૦૦ ઓનલાઇન ભરવાનો સમયગાળો ::::  તા.૯/૨/૨૦૨૧ બપોરના ૩:૦૦ કલાકેથી તા.૨૨/૦૪૨૦૨૧ ના૨૩:૫૯ કલાક સુધી Online 



પરીક્ષાની તારીખ :::: એપ્રિલ માસમાં આયોજન કરેલ છે. 


આ આ કસોટી માટેની હોલ ટીકીટ (પ્રવેશપત્ર) ડાઉનલોડ કરવાની તારીખો અને કસોટીની તારીખ અંગે ઓનલાઇન www.sebexam.org વેબસાઇટ પર જાણ કરવામાં આવશે.


વિધાર્થીની લાયકાત: - જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ - ૫, ૬, ૭ અને ૮ માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા), ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓ તથા ખાનગી સંસ્થામાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ “ કોમન એન્ટ્રન્સ ટેરટ"

આપી શકશે. 

પરીક્ષા ફી: કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે ફી ભરવાની થતી નથી. કસોટીનું માળખું: - આ કસોટી બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question

MCQ Based) રહેશે.

  ઓફીસીયલ નોટીફીકેશન અહિંથી ડાઉનલોડ કરો

ઓનલાઇન અરજી અહિંથી કરો


ઓનલાઇન અરજી કેમ કરવી તેની સ્ટેપવાઇઝ PDF 

How to Apply Online for KGBV Admission, Step by Step
12 Step For Online form filling
Step-1 : First of all go to.
Step-2 : Click on Apply online
Step-3 : Clicking on Apply Now will display the Application Format.
Step-4 : The school will then have to fill in the personal information of the student who wants to take this exam. For this, the student's unique ID number will have to be used.
Step-5 : At least five (5) options have been given to Model School children and KGBV girls only for those who wish to attend school.



Step-6 : When more than one foam is full, the child's last form will be considered valid.
Step-7 : If the student does not have Student U - DISE Number, then such student who is currently studying in the school will have to get it from the Principal of the school.
Step-8 : In case of any student name, surname error, or the name of the student entering the Aadhar Dias number when filling up the form, then the student who is currently studying in the school will have to contact the school principal and correct the details of the student's Aadhaar Dice number by the Principal. The application can be filed within 48 hours after the amendment.
Step-9 : In the last days of filing the application letter, any correction of the Aadhaar Dice will not be taken into account. It is the responsibility of the school principal to make the correction.
Step-10 : Now clicking on Save will save your Datin. Here Application Number will be Generate. Which has to be preserved.
Step-11 : Now click on Confirm Application. Type your Application NumberType here and your Birth Date Type. Then click on Submit and Confirm. Conformation no will be generated after the application is conformed. Which you have to save and save.
Step-12 : Then an e-receipt will be generated with Print Application From. With which to print.

No comments:

Post a Comment