Do this to avoid ATM, DEBIT, CREDIT card or e-payment fraud
Do this to avoid ATM, DEBIT, CREDIT card or e-payment fraud
ઓનલાઇન ટ્રાન્જેક્શન અત્યારે સામાન્ય થઈ ગયા છે. નાના પાન મસાલાના ગલ્લા પર પણ હવે ઇ પેમેન્ટ સિસ્ટમ આવી ગઈ છે. ત્યારે તેનાથી છેતરાવાના ચાન્સ પણ ઘણા વધી ગયા છે.. જુદી જુદી તરકીબો અપનાવીને લોકો છેતરી રહ્યા છે.
ATM કાર્ડનો ઉપયોગ કરતા હોઈએ કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડનો યુઝ કરતા હોઈએ ત્યારે ચાલાક રહેવું જોઈએ . જેથી છેતરાવાના ભોગ ના બની જવાય.
તેનાથી બચવાના કેટલાક ઉપાયો અહીં વીડિયોમાં સૂચવવામાં આવ્યા છે.. જે જાણી લેવાથી કદાચ તમે લાખો રૂપિયાના નુકસાન થવાથી બચી શકો છો.
તો આ સંપૂર્ણ માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પરથી વિડીયો જુઓ...
Online transactions are now commonplace. The e-payment system has now come to the forefront of small pan masala. Then the chances of cheating have also increased a lot. People are cheating by adopting different techniques.
Be careful when using an ATM card or debit card, credit card. So as not to fall victim to deception.
Here are some suggestions on how to look or get an appointment for antique items.
So watch the video from the link below to get this complete information ...
Do this to avoid ATM, DEBIT, CREDIT card or e-payment fraud
GoI Calendar - Official Government of India Application for Calendar and Diary
ભારત સરકારની ડિજિટલ કેલેન્ડર અને ડાયરી માટેની એપ્લિકેશન લોન્ચ કરે છે, હવે આ સુવિધા મોબાઈલ ફોનમાં મળશે.
The Government of India has launched the official application for digital calendar and diary, now available only in the phone. This feature has been launched.
This is the first time any government calendar and diary has been presented in digital form.
The digital calendar and diary application has been launched by Union Information and Broadcasting Minister Prakash Javadekar, the digital calendar and diary application is currently available only in Hindi and English,
The feature will soon be rolled out to 15 other languages. The theme of the calendar and diary will be changed every month.
No comments:
Post a Comment